ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખો જાહેર

♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખો જાહેર
👇👇👇👇👇👇👇👇👇
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨ઇલેકશન કમિશનરે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી(ચૂંટણી કમિશ્ર્નર નસીમ ઝૈદીએ) માટેની તારીખો જાહેર કરી છે.
👁‍🗨5 ઓગસ્ટે મતદાન યોજાશે.
👁‍🗨તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે 4 જુલાઈએ ચૂંટણીની અધિસુચના જાહેર થશે.
👁‍🗨તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે નામાંકન તારીખ 18 જુલાઈ.
👁‍🗨નામાંકનની તપાસણી 19 જુલાઈએ. 👁‍🗨ઉમેદવારી પત્ર પાછુ ખેંચવાની તારીખ 21 જુલાઈ રાખવામાં આવી છે.

⭕️♦️મુખ્ય ચૂંટણી કમિશનર👉 નસીમ જૈદીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના તમામ કાર્યક્રમની જાહેરાત કરી હતી.

🐾🔰ચૂંટણી જીતવા માટે 393 મતની આવશ્યકતા હોય છે

👁‍🗨હાલમાં સંસદના બન્ને ગૃહોનું સંખ્યાબંધ 790 છે, પણ કેટલીક બેઠકો ખાલી છે.

વર્તમાન ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ 10 ઓગસ્ટે પૂરો થાય છે

👉 ભારતના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ હામિદ અંસારી છે, 💠✅જે ૧૦ ​​ઓગસ્ટ, ૨૦૦૭ ના રોજ ચૂંટાયા હતા.
🔰- ઉપરાષ્ટ્રપતિ સંસદના બન્ને ગૃહોના સભ્યો દ્વારા ચૂંટાય છે
🔰- ઉપરાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ પછીનું બીજી મોટું સ્થાન છે.
🔰- રાષ્ટ્રપતિનું પદ ખાલી પડ્યું હોય તેવા સંજોગોમાં, જેમકે, મૃત્યુ, રાજીનામું વિગેરે જેવી પરિસ્થિતીઓમાં તેઓ રાષ્ટ્રપતિ તરીકેની કામગીરી કરે છે

💠ઉપરાષ્ટ્રપતિનું સામાન્ય કામ રાજ્ય સભાના અધ્યક્ષ તરીકેનું છે.

💠ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનું એલાન
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 5 ઓગસ્ટે યોજાશે

4 જુલાઇ નોટિફિકેશન જાહેર થશે
18 જુલાઇ ઉમેદવારી પત્રક ભરાશે
19 જુલાઇ ઉમેદવારી પત્રકની ક્રૂટિ કરાશે
21 જુલાઇ ઉમેદવારી પત્રક પરત ખેંચાશે
5 ઓગસ્ટ મતદાન કરાશે

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👁‍🗨👁‍🗨સીઇસી જૈદીએ કહ્યું નિર્વાચન મંડળમાં રાજ્યસભામાં નિર્વાચીત સભ્ય ૨૩૩ અને નોમિનેટેડ ૧૨ છે. લોકસભામાં નિર્વાચિત સભ્ય ૫૪૩ અને નોમિનેટેડ સભ્ય બે છે. ઉપરાષ્ટ્રપતિની ચુંટણીમાં લોકસભા અને રાજ્યસભાના બધા ૭૯૦ સભ્યો ભાગ લેશે કેટલીક સીટો ખાલી છે. સંવિધાનમાં સ્પષ્ટ કહ્યું છે કે, રાષ્ટ્રપતિ પદનું નિર્વાચન ગુપ્ત મતપત્ર દ્વારા થશે એટલે કે તેનું મતપત્ર દેખાડવામાં આવે નહીં.

👇🔰👇ઉપરાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ પછીનું બીજી મોટું સ્થાન છે. ઉપરાષ્ટ્રપતિ સંસદના બન્ને ગૃહોના સભ્યો દ્વારા ચૂંટાય છે. રાષ્ટ્રપતિનું પદ ખાલી પડ્યું હોય તેવા સંજોગોમાં, જેમકે, મૃત્યુ, રાજીનામું વિગેરે જેવી પરિસ્થિતીઓમાં તેઓ રાષ્ટ્રપતિ તરીકેની કામગીરી કરે છે. ઉપરાષ્ટ્રપતિનું સામાન્ય કામ રાજ્ય સભાના અધ્યક્ષ તરીકેનું છે.

👁‍🗨ભારતના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ હામિદ અંસારી છે, જે ૧૦ ​​ઓગસ્ટ, ૨૦૦૭ ના રોજ ચૂંટાયા હતા.

👁‍🗨👁‍🗨૧ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન ૧૩ મે, ૧૯૫૨ ૧૨ મે, ૧૯૬૨

૨ ડૉ. ઝાકીર હુસૈન ૧૩ મે, ૧૯૬૨ ૧૨ મે, ૧૯૬૭

૩ શ્રી વરાહગીરી વેંકટ ગીરી ૧૩ મે ૧૯૬૭ ૩ મે ૧૯૬૯

૪ ગોપાલ સ્વરૂપ પાઠક ૧ સપ્ટેમ્બર ૧૯૬૯ ૧ સપ્ટેમ્બ ૧૯૭૪

૫ બસપ્પા દાનપ્પા જટ્ટી ૧ સપ્ટેમ્બર ૧૯૭૪ ૨૫ જુલાઈ ૧૯૭૭

૬ જસ્ટિસ મોહમ્મદ હિદાયતુલ્લાહ ૨૫ ઓગસ્ટ ૧૯૭૭ ૨૫ જુલાઈ ૧૯૮૨

૭ રામાસ્વામી વેંકટરામન ૨૫ ઓગસ્ટ ૧૯૮૨ ૨૫ જુલાઈ ૧૯૮૭

૮ શંકર દયાળ શર્મા ૩ સપ્ટેમ્બર ૧૯૮૭ ૨૪ જુલાઈ ૧૯૯૨

૯ કોચીરીલ રામન નારાયણન ૨૧ ઓગષ્ટ ૧૯૯૨ ૨૪ જુલાઈ ૧૯૯૭

૧૦ ક્રિષ્ન કાંત ૨૧ ઓગષ્ટ ૧૯૯૭ ૨૭ જુલાઈ ૨૦૦૨

૧૧ ભેરોં સિંઘ શેખાવત ૧૯ ઓગષ્ટ ૨૦૦૨ ૨૧ જુલાઈ ૨૦૦૭

૧૨ મોહમ્મદ હામીદ અંસારી  11 August 2007 થી આજ સુધી...

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt