👁🗨બંધારણીય નિષ્ણાત કે.કે.વેણુગોપાલ ભારતના આગામી એટર્ની જનરલ .
👁🗨સરકારમાં મુકુલ રોહતગીના ઉત્તરાધિકારી તરીકે .
👁🗨૮૬ વર્ષના વેણુગોપાલ ૪૦ વર્ષ બાદ ફરીથી દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી તરીકે વાપસી
👁🗨૧૯૬૦ના દાયકામાં સુપ્રીમ કોર્ટના વકીલ તરીકે કારકિર્દી શરૂ કરનાર વેણુગોપાલ મૂળ મદ્રાસના છે અને
👁🗨૧૯૭૨માં સુપ્રીમ કોર્ટ દ્વારા તેમને સિનિયર એડવોકેટનો દરજ્જો બક્ષવામાં આવ્યો હતો.
👁🗨ઈમર્જન્સીના અંત બાદ તત્કાલીન વડા પ્રધાન મોરારજીભાઈ દેસાઈની જનતા પાર્ટીની સરકારમાં તેમને એડિશનલ સોલિસીટર જનરલ બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેઓ મદ્રાસથી દિલ્હી સ્થળાંતર થયા હતા. તેમને સુપ્રીમ કોર્ટનો ૫૦ વર્ષ કરતાં વધુ બહોળો અનુભવ છે.
👁✍🏻યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻