*All Exam All News*
🌼 #વર્તમાન____પ્રવાહો 🌼
🌼➖ હાલ માં પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમ ની કેપ્ટન કોણ છે?
A➖નહિદા ખાન
B➖સાદિયા યુસુફ
C➖અસ્માલિયા ઈકબાલ
✔સના મીર
💥💥💥💥💥💥💥💥💥💥
🌼➖ વડાપ્રધાને તાજેતર માં કોચ્ચિ મેટ્રો ટ્રેન નું ઉદઘાટન ક્યારે કર્યું?
A➖૧૬ જૂન ૨૦૧૭
B➖૧૫ જૂન ૨૦૧૭
✔૧૭ જૂન ૨૦૧૭
D➖૧૮ જૂન ૨૦૧૭
💥💥💥💥💥💥💥💥💥💥
🌼➖ કઈ ભારતીય મહિલાએ વિશ્વ બોડી બિલ્ડિંગ સ્પર્ધા મા ખિતાબ જીતેલ છે?
A➖ભૂમિ શર્મા
✔ભૂમિકા શર્મા
C➖ભૂમિ પટેલ
D➖ભૂમિકા કુમારી
💥💥💥💥💥💥💥💥💥💥
🌼➖ ભારત ના ચુંટણી પંચ દ્વારા નવા મતદારો ને જોડવા રાષ્ટ્રવ્યાપી કેટલા માસ નો કાર્યક્રમ જાહેર કરેલ છે?
✔૧ માસ
B➖૨ માસ
C➖૩ માસ
D➖૪ માસ
💥💥💥💥💥💥💥💥💥💥
🌼➖ સ્વીસ બેંક મા નાણાં સાચવવા મામલે ભારત કયા સ્થાને છે?
A➖૮૯
✔૮૮
C➖૮૭
D➖૮૬
💥💥💥💥💥💥💥💥💥💥
🌼➖ ઇન્ડીપેન્ડન્ટ ઇન્ટરનેશન ફિલ્મ ફેસ્ટિવલ ની શરૂઆત ક્યારથી થશે?૨૦૧૭
✔૮ જુલાઈ
B➖૧૦ જુલાઈ
C➖૯ જુલાઈ
D➖૧૧ જુલાઈ
💥💥💥💥💥💥💥💥💥💥
🌼➖ સર્વાધિક કમાણી કરનાર ખેલાડી ૨૦૧૭
✔ક્રિસ્ટીયાનો રોનાલ્ડો
B➖વિરાટ કોહલી
C➖મહેન્દ્ર સિંહ ધોની
D➖એ બી ડિવિલિયર્સ
💥💥💥💥💥💥💥💥💥💥
🌼➖ વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૧૭ ની થીમ કઈ હતી?
A➖પીપલ કનેક્ટિંગ ટુ નેચર
✔કનેક્ટિંગ પીપલ ટુ નેચર
C➖નેચર કનેક્ટિંગ ટુ પીપલ
💥💥💥💥💥💥💥💥💥💥
🌼➖ વિશ્વ પર્યાવરણ દિવસ નો પ્રારંભ કયારે થયો હતો?
A➖૫ જૂન ૧૯૭૫
✔૫ જૂન ૧૯૭૪
C➖૫ જૂન ૧૯૭૬
D➖૫ જૂન ૧૯૭૩
💥💥💥💥💥💥💥💥💥💥
🌼➖ ૨૦૧૭ વિશ્વ યોગ દિવસ ની થીમ કઈ હતી?
A➖હેલ્થ ફોર યોગા
✔યોગા ફોર હેલ્થ
C➖હેલ્થ ઓફ યોગા
D➖યોગા ઓફ હેલ્થ
💥💥💥💥💥💥💥💥💥💥
🌼➖ ICC ચેમ્પિયન ટ્રોફી મા ભારતે કઈ ટીમ ને હરાવી ને ફાઇનલ મા પ્રવેશ કર્યો?
✔બાંગ્લાદેશ
B➖પાકિસ્તાન
C➖શ્રીલંકા
D➖સાઉથ આફ્રિકા
💥💥💥💥💥💥💥💥💥💥
🌼➖ ભારત માં મેટ્રો રેલ સેવા પ્રારંભ સૌ પ્રથમ ક્યાં થયો હતો?
A➖દિલ્લી
B➖મુંબઈ
C➖અમદાવાદ
✔કોલકાતા
💥💥💥💥💥💥💥💥💥💥
🌼➖ સાબરમતી આશ્રમ ને ૧૦૦ વર્ષ પુરા થતા ભારતીય રેલવે દ્વારા કઇ ટ્રેન શરૂ કરેલ છે?
A➖ગાંધી દર્શન સ્પેશિયલ
✔આસ્થા સ્પેશિયલ
C➖મહનામાં એક્સપ્રેસ
D➖સાબરમતી એક્સપ્રેસ
💥💥💥💥💥💥💥💥💥💥
🌼➖ પ્રથમ વર્લ્ડ હેલ્થ ડે ક્યારે ઉજવવામાં આવ્યો ?
A➖૧૯૫૪
✔૧૯૫૦
C➖૧૯૫૬
D➖૧૯૫૭
💥💥💥💥💥💥💥💥💥💥
🌼➖ પેરિસ માં આયોજિત વૈશ્વિક કૌશલ વિકાસ શિખર સમેલન માં કયા રાજ્ય ને પુરસ્કૃત કરવામાં આવેલ છે?
A➖ગુજરાત
B➖અરુણાચલ પ્રદેશ
✔ઉત્તરાખંડ
All Exam All News
© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt