💥Current Affairs 💥
📮કયા રાજ્ય નાણાકીય વષઁ જાન્યુઆરી થી ડિસેમ્બર કર્યુ????
➖મધ્ય પ્રદેશ
📮સંસદની જાહેર હિસાબ સમિતિની અદ્યયક્ષ પદે કોની નિયુક્તિ કરવામાં આવી???
➖મલ્લિકાજુઁન ખડગે ( વિપક્ષ નેતા)
📮સંસદની જાહેર હિસાબ સમિતિની કુલ કેટલા સભ્યો હોય છે???
➖કુલ 21 સભ્યો રાજયસભાના 7 & લોકસભાના 14 સભ્યો હોય છે.
📮માનવ સંસાધન વિકાસ મંત્રાલય ભારત સવોઁરચ સૈન્ય સન્માન પરમવીર ચક્ર થી સન્માનિત જવાનો માટે કયા અભિયાન શરૂઆત કરી?????
➖વિદ્યા-વીરતા અભિયાન
📮વિશ્વ નોકરી સૌથી ઉંચો રેલવે પુલ કઈ નદી પર બનશે???
➖ચિનાબ નદી ( જમ્મુ અને કાશ્મીર)
📮સ્વરછ સવઁક્ષણ -2017 માં ભારત નુ કયુ શહેર સૌથી સ્વરછ બન્યુ?? કયું શહેર સૌથી ગંદુ બન્યુ??
➖સૌથી સ્વરછ ઇન્દોર ( મધ્ય પ્રદેશ)
➖સૌથી ગંદુ ગોંડા (ઉતર પ્રદેશ )
📮કયાં દેશ સપુણઁ ખચઁ કયો સાઉથ એશિયન સેટેલાઈટ મુકવામાં આવ્યો??કયા સાકઁ દેશ સમાવેશ થતો નથી.??
➖ભારત દેશ ➖ GSAT -9 ➖પાકિસ્તાન દેશ
📮રવિન્દ્રનાથ ટાગોર ની 156 મી જન્મજયંતિ ઉજવવા ભારતે કયા દેશ માં સાંસ્કૃતિક મહોત્સવ યોજ્યો????
➖ઈજિપ્ત દેશ
📮ભારત ની પ્રથમ બાયો રિફાઈનરી નુ ઉદ્દ્દ્યાટન કયા કરવામાં આવ્યું??
➖પુણેમાં (મહારાષ્ટ્ર)
📮દેશ ના ઈતિહાસ માં કઈ હાઈકોર્ટના કયા જજ ને સુપ્રીમ કોર્ટે 6 માસ જેલ સજા ફટકારી??
➖કોલકતા હાઈકોર્ટ જજ સી.એસ.કણઁન
📮ભારત વડાપ્રધાન શ્રીલંકા માં કયા દિવસ ઉજવણી ભાગ લીધો ???
➖આંતરરાષટીય વૈશાખી દિવસ
✍મિહિર પટેલ
Current Affairs
© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt