ભારતમાં સૌથી મોટુ

* સૌથી મોટો પુલ મ. ગાંધીબ્રીજ બિહાર ૫.૫ કિ.મી.
* લાંબી નદી: ગંગા ૨૬૫૨ કિ.મી. ભારતમાં વહેણ
* મોટું સરોવર: વુલર સરોવર કાશ્મીર ૫૦૪૫ કિ.મી.
* ઊંચું શિખર:- હિમાલય ૨૮૨૫૦ ફૂટ.
* મોટી હોસ્પિટલ: સીવીલ અમદાવાદ.
* લાંબો બંધ:- હીરાકુંડ (ઓરિસ્સા) ૪૮૦૦ મીટર.
* ઉંચો દરવાજો: બુલંદ ફતેહપુર સીક્રી ૧૦૬ ફૂટ.
* સૌથી મોટું વ્યસ્ત એરપોર્ટ: મુંબઈમાં
* મોટું રણ: થરનું રણ (રાજસ્થાન)
* મોટી ગુફા: ઈલોરાની (મહારાષ્ટ્ર)
* સોથી મોટી સ્કૂલ: સાઉથ પોઇન્ટ હાઇસ્કૂલ.
* સૌથી ઊંચો મિનારો:- કુતૂબ મિનાર (ન્યુ.દિલ્હી)
© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt