Yuvirajsinh Jadeja:
🖋 *SOME CURRENT REVISION QUESTION*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💁🏻♂ *ગુજકોમાસોલના ચેરમેન કોણ બન્યા ?*
➖ દિલીપ સંઘાણી
💁🏻♂ *શ્રમિક અન્નપુર્ણા યોજનામાં કેટલા રૂપિયા માં સાત્વિક્ ભોજન આપવામાં આવે છે ?*
➖ ૧૦ રૂપિયામાં
💁🏻♂ *કેન્દ્ર સરકારના અમૃત મિશનમાં ગુજરાતનાં કેટલા શહેરોનો સમાવેશ કરાયો છે ?*
➖ ૩૧
💁🏻♂ *દેશનાં ૧૪ મા રાષ્ટ્રપતિ બનનાર રામનાથ કોવિંદ ક્યા રાજયના છે ?*
➖ ઉત્તર પ્રદેશ
💁🏻♂ *એનડીએ દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદ ના ઉમેદવાર કોને જાહેર કરાયા છે ?*
➖ વેંકૈયા નાયડુ
💁🏻♂ *હાલમાં કેન્દ્રના માહિતિ અને પ્રસારણ મંત્રી કોણ છે ?*
➖ સ્મૃતિ ઈરાની
💁🏻♂ *નાગાલેન્ડ નાં નવા મુખ્યમંત્રી કોણ બન્યુ છે ?*
➖ ટી.આર.ઝેલિયાંગ
💁🏻♂ *ક્યા રાજ્યએ અલગ ધ્વજ માટે સમિતિ બનાવી છે ?*
➖ કર્ણાટક
💁🏻♂ *વિદેશ મંત્રાલયનાં નવા પ્રવક્તા કોણ બન્યુ?*
➖ રવિશ કુમાર
💁🏻♂ *ગ્લોબલ કોન્ફરન્સ ઓન સાયબર સ્પેસ નું પમું વાર્ષિક સંમેલન ક્યા યૌજાશે ?*
➖ દિલ્લી
💁🏻♂ *ઇન્ટરનેશનલ સોલર એલાયન્સર્મા સામેલ થનાર 35મોં દેશ ક્યોં બન્યો ?*
➖ ઓસ્ટ્રેલિયા
💁🏻♂ *નેપાળની સુપ્રિમકોંર્ટનાં મુખ્ય ન્યાયધીશ કોણ બન્યુ ?*
➖ ગોપાલ પ્રસાદ પરજુલી
💁🏻♂ *કઇ પેટ્રોલિયમ કંપનીમાંથી સરકાર પોતાનો હિસ્સો વેચી દેશે?*
➖ HPCL
💁🏻♂ *સોફટબેંક કયા દેશની કંપની છે ?*
➖ જાપાન
💁🏻♂ *ATM માંથી જ પર્સનલ લોનની સુવિધા કઇ બેક શરૂ કરી ?*
➖ ICICI
💁🏻♂ *ફોરચ્યુંન ગ્લોબલ-૫૦૦ કંપનીમાં ભારતની કેટલી કપનીને સ્થાન મળ્યુ છે ?*
➖ ૭
💁🏻♂ *ભારતીય ક્રિકેટ ટીમનાં બોલિંગ કોચ કોણ બન્યુ ?*
➖ ભરત અરુણ
💁🏻♂ *વિમ્બલડન …૨૦૧૭ નો મિક્સડ ડબલ્સ ટાઇટલ કોણ જીત્યુ ?*
➖ જેમી મુરરે,અને માર્ટિના હિંગીસ
💁🏻♂ *કયા દેશે લેઝર દ્રારા જ ડોન વિમાનો તોડી પાડતી હથિયાર પ્રણાલી વિકસાવી ?*
➖ અમેરિકા
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋