ચીફ જસ્ટિસ તરીકે દિપકકુમાર મિશ્રાની પસંદગી, 27મી ઓગષ્ટે શપથ લેશે

ચીફ જસ્ટિસ તરીકે દિપકકુમાર મિશ્રાની પસંદગી, 27મી ઓગષ્ટે શપથ લેશે
⚖🔨⚖🔨⚖🔨⚖🔨⚖🔨⚖🔨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨👉૪૫માં ચીફ જસ્ટિસ

👉હાલના ચીફ જસ્ટિસ જે.એસ.ખેહરનો કાર્યકાળ 27 ઓગષ્ટે પૂર્ણ થઈ રહ્યો છે.
👉જસ્ટિસ મિશ્રા સુપ્રીમ કોર્ટના જજ બન્યાં પહેલાં પટના હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ હતા.
👉-ઓરિસ્સાના રહેવાસી જસ્ટિસ મિશ્રાનો જન્મ 3 ઓક્ટોબર,1953નાં રોજ થયો છે.
👉-28 ઓગષ્ટે ભારતના 45મા પ્રધાન ન્યાયાધીશનો પદભાર ગ્રહણ કરશે.તેમનો કાર્યકાળ 2 ઓક્ટોબર,2018 સુધી રહેશે.
👉-જસ્ટિસ દિપક મિશ્રાએ 1977માં ઓરિસ્સા હાઈકોર્ટમાં વકીલ તરીકે કારકિર્દી શરૂ કરી હતી.જે બાદ 1996માં તેઓ ઓરિસ્સા હાઈકોર્ટના જજ બન્યાં હતા.
👉-વર્ષ 2009માં જસ્ટિસ દિપક મિશ્રા પટના હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસનો પદભાર સંભાળ્યો હતો.

👉૨૭મી ઓગસ્ટે શપથ ગ્રહણ કરશે.
© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt