🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
વર્ગ 3ની પરીક્ષા માટે થોડા મહત્વનાં પ્રશ્નો
👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🔴આણંદની દૂધ ડેરી પર આધારિત ફિલ્મનું નામ શું છે ?
🔸– મંથન
🔵આદિવાસી લોકકળા અને આદિવાસી સંસ્કૃતિ વિશે જાણકારી આપતું સાપુતારા આદિવાસી મ્યુઝિયમ કયા જિલ્લામાં આવ્યું છે?
🔸 – ડાંગ
🔴 આદિવાસીઓના ઉત્થાન માટે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા કોણે સ્થાપી હતી?
🔸– જુગતરામ દવે
🔵 ઉત્તર અમેરીકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે? 🔸– ૬૦ ટકા
🔴ઉત્તર ગુજરાતમાં કઈ પૂનમના દિવસે ગામના જુવાન હાથમાં તલવાર લઈને નૃત્ય કરે છે ?
🔸– કારતકી
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
⛱⛱⛱⛱⛱⛱⛱⛱⛱⛱
🔵 ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે?
🔸– ગાંધી માય ફાધર
🔴 એ.એમ.સી. (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની સ્થાપના કયારે થઇ હતી?
🔸– જુલાઇ, ૧૯૫૦
🔵 એએમએ, આઇઆઇએમ અને પીઆરએલ કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે?
🔸– ડૉ. વિક્રમભાઈ સારાભાઈ
🔴 એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે?
🔸– સૂર્ય
🔵 એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ?
🔸– શૂન્ય
🔴એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ શું છે?
🔸– લાલભાઇ દલપતભાઇ કોલેજ ઓફ એન્જિનિયરિંગ
🔵 એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રીવાહન ચાલક કયા શહેરમાં છે?
🔸– અમદાવાદ
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
લોથલ લગભગ કેટલા વર્ષ પહેલાનું બંદર હશે એમ મનાય છે ?
✔આશરે ૪૦૦૦ વર્ષ પૂર્વેનું
※ પ્રેમાનંદે જીવનનિર્વાહ અર્થે કયો વ્યવસાય સ્વીકાર્યો હતો ?
✔સોની
※ ગુજરાતમાં કેટલાં અભ્યારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે?
✔૨૧ અભિયારણ્ય તથા ૪ રાષ્ટ્રીય ઉદ્યાનો
※ નરસિંહ મહેતાની દીકરીનું નામ શું હતું? ✔કુંવરબાઇ
※ અમદાવાદમાં સૌપ્રથમ થિયેટરની સ્થાપના કોણે કરી હતી?
✔ડાહ્યાભાઇ ઝવેરી
※ ગુજરાતની શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી?
✔માધવસિંહ સોલંકી
※ ગુજરાતમાં કયા સ્થળે સૌથી વધુ વરસાદ પડે છે ?
✔ધરમપુર
※ ગુજરાતમાં દેશનું સૌથી મોટું શીપબ્રેકગ યાર્ડ કયાં આવેલું છે? ✔અલંગ
※ ભુજ પાસે કયું પ્રાચીન ધાર્મિક સ્થળ આવેલું છે ?
✔કોટેશ્વર મંદિર
※ પૂજય મોટાએ લોકોને કયા મંત્રની સાધના કરવા કહ્યું?
✔ હરિ ૐ
✍🏻યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
વર્ગ 3ની પરીક્ષા માટે થોડા મહત્વનાં પ્રશ્નો
👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ?
જવાબ~> સાપુતારા
※ ગુજરાતના કયા શહેરમાં શાહઆલમ સાહેબનો પ્રસિદ્ધ ઉર્સ ભરાય છે?
જવાબ~> અમદાવાદ
※ ઉદવાડામાં આવેલી કઇ અગિયારી જોવાલાયક છે ?
જવાબ~> પવિત્ર ઈરાનશો ફાયર ટેમ્પલ
※ પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું?
જવાબ~> નાનજી કાલિદાસ મહેતા
※ સંયુકત રાષ્ટ્રસંઘના અંડર સેક્રેટરી તરીકે કયા ગુજરાતી પોતાની અમૂલ્ય સેવા આપી ચૂકયા છે?
જવાબ~> ચિન્મય ઘારેખાન
※ ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફલેમિંગો વસાહત માટે જાણીતો છે?
જવાબ~> કચ્છ
※ મહેન્દ્ર મેઘાણી સંપાદિત કઇ ગુજરાતી ગ્રંથ શ્રેણી બેસ્ટસેલર બની હતી?
જવાબ~> અરધી સદીની વાચનયાત્રા-ભાગ ૧થી ૪
※ કચ્છના રણપ્રદેશનો પરિવેશ કોની વાર્તાઓમાં વિશેષ જોવા મળે છે?
જવાબ~> જયંત ખત્રી
※ ગુજરાતમાં મરાઠાઓની કાયમી સત્તા કયા શહેરમાં રહી હતી?
જવાબ~> વડોદરા
※ સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી કઇ છે ?
જવાબ~> હાથમતી
♡ વિજ્ઞાન સામાન્ય પ્રશ્નોતરી ♡
※ રાંધણગેસમા કયો વાયુ હોય છે?
=> મિથેન
※ કયું તત્વ સૌથી વધારે રાસાયણિક સંયોજન બનાવે છે?
=> કાર્બન
※ કાચ સાથે કઈ ધાતુ જોડાઈ શકે છે?
=> પ્લેટિનમ
※ પોલિયોની રસીની શોધ કોણે કરી હતી?
=> જયોનાથન સાલ્ક
※ ભૂમિતિના પિતા કોણ છે?
=> યુક્લીડ
※ કલર ટીવીમાં મુખ્યત્વે કયા ત્રણ રંગો વપરાય છે?
=> લાલ, લીલો, વાદળી.
※ જ્યાં વાતાવરણ ન હોય ત્યાં આકાશનો રંગ કેવો હોય છે?
=> કાળો
※ ભોપાલ ગેસ દુર્ઘટના કયા ઝેરી વાયુના કારણે થઈ હતી?
=> મિથાઈલ આઇસોસોઈનેટ
※ કયા તરંગોની આવૃત્તિ સૌથી વધારે હોય છે?
=> ગામા કિરણ
※ લૉગ ટેબલની શોધ કોણે કરી હતી?
=> જોજોન નેપિઅર
※ વનસ્પતિ ઘીના નિર્માણમાં કયો વાયુ વપરાય છે?
=> હાઇડ્રોજન
※ ફાફાઉન્ટેન પેનની શોધ કોણે કરી હતી?
=> એલ.ઈ. વોટમેન
※ રિવોલ્વરની શોધ કોણે કરી હતી?
=> સેમ્યુઅલ કોર
※ ફ્રિજની શોધ કોણે કરી હતી?
=> જે. પરકીન્સ
※ 🏻વ્યસનમુકિત અભિયાન સૌપ્રથમ કયાં શરૂ થયું?
જવાબ:- કનોરિયા હોસ્પિટલ-ગાંધીનગર
※ નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે પલ્લીનો ઊત્સવ કયાં ઊજવવામાં આવે છે?
જવાબ:- રૂપાલ
※ 🏻 ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે ?
જવાબ:- વલય પરીખ
※ 🏻 ગુજરાતી સાહિત્યમાં ‘આદિ વિવેચક’ તરીકે કોણે નામના મેળવી છે?
જવાબ:- નવલરામ
※ સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્
ય રૂપાંતરણ કર્યું હતું?
જવાબ:- કાદંબરી
※ 🏻 અંબાજી તીર્થ કઇ પર્વતમાળામાં આવેલું છે ?
જવાબ:- અરવલ્લી
※ 🏻 ગુજરાતનું કયું સ્થળ ડીઝલ મોટર્સના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ સ્થાને આવે છે ?
જવાબ:- રાજકોટ
※ 🏻ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે?
જવાબ:- ઉકાઇ
※ 🏻 એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે?
જવાબ:- સિવિલ હૉસ્પિટલ-અમદાવાદ
※ 🏻 ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ?
જવાબ:- મધ્ય ગુજરાત
※ ચાંદીના સિક્કા ભારતમાં સૌ પ્રથમ કોણે ચલણમાં મુક્યા હતા?
-શેરશાહ શુરીએ
※ કોની યાદમાં તાજમહેલ બાંધવામાં આવ્યો હતો?
-મુમતાઝ
※ તાસ ઘડિયાળની શોધ કોને કરી?
-ફિરોજશાહ તુઘલક
※ અકબર કેટલા વર્ષે ગાદી પર બેઠો હતો?
-૧૩
※ આઈને અકબરીની રચના કોણે કરી ?
-અબુલ ફઝલ
※ ક્યા રાજવીના શાસનને ગુજરાતનો સુવર્ણયુગ ગણવામાં આવે છે?
-સિદ્ધરાજ જયસિંહ
※ ગોંડલમાં કયો રાજવી મહેલ આવેલો છે?
-નૌલખા મહેલ
※ દિને ઇલાહી ધર્મના સ્થાપક કોણ છે?
-અકબર
※ વડોદરામાં આવેલો સૌથી જૂનો મહેલ કયો છે?
-નજારબાગ પેલેસ.
રાસુરનો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે
⇨ બનાસકાંઠા.
※ કચ્છની મુખ્ય નદીઓ કઇ કઇ કહેવાય છે
⇨ ખારી, લુણી અને કનકાવતી.
※ કયા શહેરની નગર આયોજન વ્યવસ્થા ગાંધીનગરમાં જોવા મળે છે
⇨ ચંદીગઢ.
※ ખીજડીયા પક્ષી અભ્યારણ્ય ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે
⇨ જામનગર.
※ ગુજરતમાં ઝૂંડનો મેળો કયા સ્થળે ભરાય છે
⇨ ચોરવાડ (જિ. જૂનાગઢ).
※ ગુજરાતના કયા જાણીતા મેળામાં ઊંટની લેવડદેવડ વધુ પ્રમાણમાં થાય છે -
⇨ કાત્યોકનોમેળો, કાર્તિકી પૂર્ણિમાનો મેળો (સિદ્ધપુર).
※ ગુજરાતની સૌથી ઊંચી ઇમારત તરીકે કઇ ઇમારતઓળખાય છે
⇨ પતંગ હોટેલ (અમદાવાદ).
※ ગુજરાતમાં ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીનું મુખ્ય મથક ક્યાં આવેલ છે
⇨ અમદાવાદ.
※ ગુજરાતમાં માધવપુરનો મેળો કયા જિલ્લામાંભરાય છે
⇨ પોરબંદર.
※ ગુજરાતમાં રવેચીનો મેળો કયા સ્થળે ભરાય છે
⇨ રાપર તાલુકામાં (કચ્છ).
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
૧.🌷રાજારામમોહનરાયનો જન્મ ક્યારે થયો?
✔-૨૨ મેં, ૧૭૭૨
૨.🌷રાજા રામ મોહન રાયની જન્મ ભૂમિ કઈ છે?
✔-બંગાળ,ભારત
૩.🌷રાજા રામ મોહન રાયના પિતાનું નામ શું છે?
✔-વૈષ્ણવ
૪.🌷રાજા રામ મોહન રાયની માતાનું નામ શું છે?
✔-શક્તિ દેવી
૫.🌷રાજા રામ મોહન રાયની પત્નીનું નામ શું હતું?
✔-ઉમા દેવી
૬.🌷રાજા રામ મોહન રાય એ ક્યાં સમાજની સ્થાપના કરી?
✔-બ્રહ્મોસમાજની
૭.🌷રાજા રામ મોહન રાયનું મુખ્ય કર્મ ક્ષેત્ર કયું હતું?
✔-સમાજસુધારક
8 .🌷રાજા રામ મોહન રાય કઈ – કઈ ભાષા જાણતા હતા?
✔અરબી,ફારસી,અંગેજી,ગ્રીકવગેરે
9 .🌷રાજા રામ મોહન રાયનું નિધન ક્યારે થયું?
✔-સપ્ટેમ્બર27,1833
૧૦.🌷રાજા રામ મોહન રાયનું નિધન ક્યા થયું?
✔-ઈંગ્લેન્ડ
✍🏻 સવારથી લઇને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે?
📈 Ans: સ્કાય લાર્ક
✍🏻ભાષા, સાહિત્ય, ઇતિહાસ, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન બદલ ગુજરાત સરકાર તરફથી કયો પુરસ્કાર આપવામાં આવે છે?
📈 Ans: રણજિતરામ સુવર્ણચંદ્રક
✍🏻 ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક કયા શહેરમાં આવેલું છે ?
📈 Ans: ઉધના
✍🏻 ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયકનું નામ જણાવો.
📈Ans: હેમુ ગઢવી
✍🏻 ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં કયાં છે?
📈Ans: ભુજ
✍🏻 જૂનાગઢમાં ઉપરકોટમાં કઇ વાવ જોવાલાયક છે ?
📈 Ans: અડી કડીની વાવ
✍🏻આશાપુરા માતાનો મઢ કયાં આવેલો છે?
📈 Ans: કચ્છ
✍🏻 કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી?
📈Ans: ભૂમાનંદ સ્વામી
✍🏻 રાણી સિપ્રીની મસ્જિદને કોણે ‘અમદાવાદનું રત્ન’ કહી છે?
📈 Ans: જેમ્સ ફર્ગ્યુસન
✍🏻 ગુજરાતમાં આવેલું કયું જ્યોર્તિલિંગ બારેય જ્યોર્તિલિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે?
📈Ans: સોમનાથ
✍🏻વિદેશમાં રહીને ક્રાંતિકારી ચળવળ ચલાવનાર ગુજરાતી ક્રાંતિકારી કોણ હતા?
📈Ans: સરદાર સિંહ રાણા
✍🏻 અણહીલપુર પાટણની સ્થાપના કોણે કરી?
📈Ans: વનરાજ ચાવડા
✍🏻 મંજીરાનૃત્ય એ ભાળકાંઠામાં વસતા કયા લોકોનું વિશિષ્ટ લોકનૃત્ય છે ?
📈Ans: પંઢાર
✍🏻 મીઠાપુર શેના માટે વિશેષ જાણીતું છે ?
📈Ans: ટાટા કેમિકલ્સ ઉદ્યોગ
✍🏻ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે થઇ ?
📈Ans: ઇ.સ. ૧૯૭
🏻
બંધારણમાં એંગ્લો -ઇન્ડીયનોનું પ્રતિનિધિત્વ કોણે કર્યુ હતું?
💧💧ફ્રેન્ક એન્થનીએ
※ બંધારણસભામાં પારસીઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું?
💧💧એચ. પી. મોદીએ
※ આપણા બંધારણમાં કુલ કેટલા મૂળભૂત હકોનો સમાવેશ કરવામાં આવ્યો છે?
💧💧૬
※ સંઘ સરકારમાં કેટલાં અંગો છે?
💧💧ચાર
※ પ્રધાન મંડળમાં કેટલા પ્રકારના પ્રધાનો હોય છે ?
💧💧 ત્રણ
※ ભારતીય સંઘની સંસદમાં કોનો સમાવેશ થતો નથી?
💧💧ધારાસભાનો
※ રાષ્ટ્રીય કટોકટી દરમ
િયાન લોકસભાની મુદત કેટલા સમય સુધી લંબાવી શકાય છે?
💧💧 ૧ વર્ષ
※ પૂર્વાઘાટ અને પશ્ર્ચિમ ઘાટ કયા સ્થળે મળે છે?
💧💧મૈસુર
※ કર્કવૃત ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે?
💧💧 ૮
※ દક્ષિણ ભારતનું સર્વોચ્ચ પર્વત શિખર કયું છે?
💧💧અનાયમુડી
※ ભારતમાં કુલ કેટલા કરોડ હેક્ટર ભૂમિનું ધોવાણ થઈ ચૂક્યું છે? ?
💧💧૧૩
※ ભારતના કુલ ભૂમિ ધોવાણના કેટલા ટકા ભાગને પવનથી અસર પહોંચી છે?
💧💧 ૧૦
※ પ્રવર્તમાન સમયમાં કયો કચરો દેશની ભૂમિ અને જળ પ્રદુષણનો મુખ્ય સ્ત્રોત છે?
💧💧ઔધોગિક કચરો
※ કઇ માનવીય પ્રવૃત્તિ મુખ્યત્વે જમીન ધોવાણ માટે જવાબદારછે?
💧💧ખનન અને ઉદ્યોગ
※ ભારતમાં જંગલોનું પ્રમાણ કેટલા ટકા છે?
💧💧૨૩.૩ %
※ ભારતમાં કેટલા લાખ હેકટર વનક્ષેત્ર છે?
💧💧૭૬૫
※ ભારતના કુલ ભૌગોલિક ક્ષેત્રના કેટલા ટકા વનક્ષેત્ર છે?
💧💧 ૨૩.૩ %
※ ભારતના કુલ ભૌગોલિક ક્ષેત્રના કેટલા ટકા વનાચ્છાદિત છે?
💧💧૧૯.૪ %
※ ભારત સરકારે વનસંરક્ષણ કરવાના હેતુ બંધારણમાં ક્યારે સુધારો કર્યો હતો?
💧💧 ૧૯૭૬
※ ઇન્દિરા પ્રિયદર્શની વૃક્ષ મિત્ર પુરસ્કાર કયા ક્ષેત્રે યોગદાન આપવા બદલ સરકાર દ્વારા અપાય છે?
💧💧 વનીકરણ અને પડતરભૂમિ વિકાસક્ષેત્રે
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
વર્ગ 3ની પરીક્ષા માટે થોડા મહત્વનાં પ્રશ્નો
© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt