ભારતના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેદાનોની યાદી

Yuvirajsinh Jadeja:
🇮🇳 *ભારતના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેદાનોની યાદી*🇮🇳

🏏 *બોમ્બે જિમખાના*
➖મુંબઇ
➖મહારાષ્ટ્ર 

🏏 *ઈડન ગાર્ડન્સ*
➖કોલકત્તા
➖પશ્ચિમ બંગાળ

🏏 *એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમ*
➖ચેન્નાઇ
➖તમિલનાડુ

🏏 *ફિરોઝ શાહ કોટલા ગ્રાઉન્ડ*
➖દિલ્હી
➖દિલ્હી

🏏 *બ્રેબ્રોન સ્ટેડીયમ*
➖મુંબઇ
➖મહારાષ્ટ્ર

🏏 *ગ્રીન પાર્ક સ્ટેડિયમ*
➖કાનપુર
➖ઉત્તરપ્રદેશ

🏏 *લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ*
➖હૈદરાબાદ
➖આંધ્રપ્રદેશ

🏏 *નહેરુ સ્ટેડિયમ*
➖ચેન્નાઇ
➖તમિલનાડુ

🏏 *WACA ગ્રાઉન્ડ*
➖નાગપુર
➖મહારાષ્ટ્ર 

🏏 *એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ*
➖બેંગલોર
➖કર્ણાટક

🏏 *વાનખેડે સ્ટેડિયમ*
➖મુંબઇ
➖મહારાષ્ટ્ર

🏏 *ગાંધી સ્ટેડિયમ*
➖જલંધર
➖પંજાબ

🏏 *સરદાર પટેલ સ્ટેડિયમ*
➖અમદાવાદ
➖ગુજરાત

🏏 *બારામતી સ્ટેડિયમ*
➖કટક
➖ઓરિસ્સા

🏏 *સવાઈ માનસિંહ સ્ટેડિયમ*
➖જયપુર
➖રાજસ્થાન

🏏 *રાંધેલા સ્ટેડિયમ*
➖મોહાલી
➖પંજાબ

🏏 *રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ*
➖હૈદરાબાદ
➖આંધ્રપ્રદેશ

🏏 *હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમ*
➖ઇન્દોર
➖મધ્ય પ્રદેશ

🏏 *સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિય*
➖રાજકોટ
➖ગુજરાત

🏏 *ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ*
➖વિશાખાપટ્ટનમ
➖આંધ્ર પ્રદેશ

🏏 *હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ*
➖ધરમશાળા
➖હિમાચલ પ્રદેશ

*🏏JSCA આતંરરાષ્ટ્રીય સ્ટેડીયમ*
➖રાંચી
➖ઝારખંડ

*🏏પંજાબ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ*
➖ચંદીગઢ
➖ચંદીગઢ

*🏏વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ*
➖નાગપુર
➖મહારાષ્ટ્ર

*🏏શહીદ વીર નારાયણ સિંઘ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ*
➖રાયપુર
➖છત્તીસગઢ

🏏 *મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ*
➖પુણે
➖મહારાષ્ટ્ર

🎾🎾🎾🎾🎾🎾🎾🎾🎾

*📚👩‍🎓જ્ઞાન કી દુનિયા👩‍🎓📚*

*GK IS BEST FOR EVER*
""""""""""""""""""""""""""""""""""""""""""""""""

🦋🎋➖🦋🎋➖🦋🎋➖🦋🎋

*🦋ગુજરાતનું પ્રથમ વર્તમાનપત્ર*

*➖મુંબઈ સમાચાર*

*🦋ગુજરાતનું પ્રથમ 'સપ્તાહિક'*

*➖વરતમાન*

*🦋ગુજરાતનું સૌપ્રથમ 'માસિક'*

*➖બુદ્રિપ્રકાશ*

*🦋 ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય*

*➖દાહોદના ગરબાડામાં*

*🦋સૌપ્રથમ નારી અદાલતનું આયોજન*

*➖દહેગામ(જિ.ગાંધીનગર)*

*🦋ગુજરાતનું પ્રથમ હેરિટેજ સીટી*

*➖દ્રારકા*

*🦋પ્રથમ રિફાયનરી*

*➖કોયલી*

*🦋પ્રથમ નગરપાલિકા*

*➖અમદાવાદ*

*🦋પ્રથમ ગુજરાતી વડાપ્રધાન*

*➖શ્રી મોરારજી દેસાઇ*

*🦋પ્રથમ મુખ્યમંત્રી*

*➖ર્ડા.જીવરાજ મહેતા*

🦋🎋➖🦋🎋➖🦋🎋➖🦋🎋

© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt