મુખ્યમંત્રી વિજય રૂપાણીને જીવદયા રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા

Yuvirajsinh Jadeja:
🏆🐾🏆🐾🏆🐾🏆🐾🏆🐾🏆🐾
મુખ્યમંત્રી વિજય રૂપાણીને જીવદયા રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા
🏆🙏🏆🙏🏆🙏🏆🙏🏆🙏🏆🙏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


♻️✅👁‍🗨👉આ તબક્કે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે , જૈન સમાજ માટે પાલિતાણા એક પવિત્રધામ છે , ♻️⭕️ગુજરાત સરકારે પાલિતાણાને અહિંસા નગરી તરીકે જાહેર કરી છે .⭕️♻️

👁‍👉જીવદયા ક્ષેત્રે કરુણાના ભાવ સાથે કડક કાયદો અમલમાં મૂક્યો તે બદલ રવિવારે મુંબઈ કાંદીવલી પાવન ધામ ખાતે પરમપૂજ્ય ♦️જૈનમુનિ નમ્રમુનિજીના♦️ સાનિધ્યમાં 💠મુંબઈ કચ્છ વાગડ , કાઠિયાવાડ , ઝાલાવાડના જૈન સમાજ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું જીવદયા રત્ન એવોર્ડથી સન્માન કરાયું હતું .

👉👁‍🗨આ તબક્કે અમદાવાદ ખાતે આગામી ફેબ્રુઆરી - 2018માં દીક્ષા મહોત્સવ યોજાશે. તેમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રીએ જૈન સમાજને ઈજન આપ્યું હતું .

👁‍🗨👉મુંબઈના સાયણ ખાતે આવેલા ષ્ણમુખાનંદ ઓડિટોરિયમમાં જૈન ઇનટરનેશનલ ઓર્ગેનાઈઝેશન દ્વારા આયોજિત મેગા બિઝનેસ કોન્ફરન્સમાં વિજય રૂપાણી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના હસ્તે સામાજિક ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા શ્રેષ્ઠીઓને 👁‍🗨જીઓ ભામાશા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા .

 ✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt