Yuvirajsinh Jadeja:
♻️👁🗨♻️👁🗨♻️👁🗨♻️👁🗨♻️👁🗨♻️👁🗨
🔆🔆💢હંસાબેન મહેતા💢🔆🔆
♻️👁🗨♻️👁🗨♻️👁🗨♻️👁🗨♻️👁🗨♻️👁🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👁🗨શ્રીમતી હંસાબેન મહેતા નો જન્મ તા. ૦૩-૦૭-૧૮૯૭ના રોજ સુરત મુકામે થયો હતો. તેઓ
♻️ભારતની યુનિવર્સિટીમાં સૌ પ્રથમ મહિલા ઉપકુલપતિ તરિકે નિમાયા હતા. હંસાબહેને ૧૯૧૩માં મેટ્રિકની પરીક્ષા વિશેષ યોગ્યતાથી પસાર કરતાં તેમને ♻️‘ચેટફિલ્ડ પુરસ્કાર’ તથા અન્ય ઇનામો મળ્યાં હતા.
⭕️ ફિલોસોફી વિષય સાથે વડોદરાની કૉલેજમાં ભણી સ્નાતક થયા. પત્રકારત્વના અભ્યાસ માટે તેઓ ૧૯૧૯માં ઇંગ્લેન્ડ ગયાં, ત્યાં સરોજીની નાયડુ સાથે તેમની મુલાકાત થઇ હતી. ત્યાંથી અમેરિકા અને જાપાન થઇ ભારત આવ્યા. ત્યારબાદ ડૉ. જીવરાજ મહેતા સાથે લગ્ન કર્યા.
🎯👌👌મુંબઇ રહી તેમણે ‘ભગિની સમાજ’ તથા 👌‘નેશનલ કાઉન્સિલ ફોર વિમેન’ 👈સંસ્થામાં મંત્રી તરીકે રહી સમાજસેવાનાં કાર્યો પણ કર્યા.
👉૧૯૩૦માં દાંડીકૂચમાં પણ ભાગ લીધો હતો. ૧૯૪૬માં તેઓ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનાં ઉપકુલપતિ બન્યા. આમ
👉✌️👌 તેઓ યુનિવર્સિટીના ઉપકુલપતિ બનનાર પ્રથમ મહિલા હતા.
👁🗨Yuvirajsinh Jadeja:
🐾🐾🐾🐾🐾🐾
હંસા જીવરાજ મહેતા (૧૮૯૭–૧૯૯૫) ભારતના સમાજ સુધારક, સામાજીક કાર્યકર, શિક્ષણવિદ્, સ્વતંત્ર ચળવળકાર અને લેખિકા હતા.
તેમણે ગુજરાતીમાં બાળકો માટે ઘણાં પુસ્તકોણ લખ્યાં છે અને ગુલીવર્સની સફરો જેવાં પુસ્તકો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર પણ કર્યા છે. તેઓ જન્મે નાગર બ્રાહ્મણ હતા અને મનુભાઇ મહેતાના પુત્રી હતા. તેમણે જાણીતા ડોક્ટર અને રાજકારણી ડૉ. જીવરાજ મહેતા સાથે લગ્ન કર્યા હતા.
🕴🕴🕴🕴તેમણે
મહાત્મા ગાંધીની સલાહથી વિદેશી કપડાં અને દારૂ વેચતી દુકાનોનો સામૂહિક બહિષ્કાર તેમજ અન્ય સ્વાતંત્રયની લડતોમાં ભાગ લીધો હતો. બ્રિટિશરો દ્વારા તેણીની ધરપકડ થઇ હતી તેમજ તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા.
🎭🎭🎭🎭🎭
૧૯૨૬માં તેણીની પસંદગી બોમ્બે સ્કૂલ્સ કમિટિમાં થઇ હતી અને ૧૯૪૫-૪૬માં ઓલ ઇન્ડિયા વુમન્સ કોન્ફરન્સના પ્રમુખ બન્યા હતા.
🏅🎖🎖🏅 હૈદરાબાદ ખાતે તેમના પ્રમુખપદના વકતવ્ય દરમિયાન સ્ત્રી હક્કોની હિમાયત કરી હતી. ૧૯૪૫ થી ૧૯૬૦ દરમિયાન તેમણે વિવિધ પદો સંભાળ્યા હતા જેમાં એસએનડીટી વુમન્સ યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર, ઓલ ઇન્ડિયા સેકન્ડરી બોર્ડ ઓફ એજ્યુકેશના સભ્ય, ઇન્ટર યુનિવર્સિટી બોર્ડ ઓફ ઇન્ડિયા ના પ્રમુખ અને
મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના વાઇસ-ચાન્સેલર રહ્યા હતા.
⛳️⛳️યુ.એન.માં કામગીરી⛳️⛳️
તેમણે ૧૯૪૬માં સ્ત્રીઓની સ્થિતિ અંગેની સમિતિમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
૧૯૪૭-૪૮માં યુ.એન. માનવ હક્ક સમિતિના ભારતના પ્રતિનિધિત્વ તરીકે તેઓ માનવ હક્કના વૈશ્વિક જાહેરનામામાં "all men are created equal" (રૂઝવેલ્ટની પસંદગીનું વાક્ય) થી
all human beings , માં બદલાવવામાં જવાબદાર હતા
જે લિંગ સમાનતાની જરૂરિયાતનું સૂચન કરતું હતું.
🎖🎖તેઓ ૧૯૫૦માં યુ.એન.ની માનવ હક્ક સમિતિના વાઇસ ચેરમેન બન્યા હતા.
🏵🏵તેઓ યુનેસ્કોના એક્યુકેટિવ બોર્ડના સભ્ય પણ હતા.
🏆🏆🏆પુરસ્કાર
૧૯૫૯માં તેણીને પદ્મભૂષણ પુરસ્કાર એનાયત થયો હતો.
💢💢હંસા મહેતા, યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર હતાં
એમના પતિ જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્ય પ્રધાન હતા
🔻🚩‼️Shrimati Hansa Mehta Library, the University Library of M S University of Baroda was established on May1, 1950. At the time of establishment of the M. S. University of Baroda, a collection of 25,000 books belonging to the two State Libraries (Huzur Political Office and Secretariat Library) was handed over to the University Library. There were several colleges in Baroda - Baroda College (for Arts), Science Institute, Commerce College, and Secondary Teacher’s Training College etc.
લાયબ્રેરીની સ્થાપના તા.૧મે, ૧૯૫૦ ના રોજ થઇ હતી. આ વિસાળ જ્ઞાાનભંડાર સાથે જેમનું નામ સાંકળી લેવાયું છે. એ શ્રીમતી હંસા મહેતા એમ.એસ.યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર હતાં. યુનિવર્સિટીના ગર્લ્સ કેમ્પસમાં આવેલા ચાર રેસિડેન્સ હોલ પૈકી એક હોલ પણ આ વિદૂષીના નામે ઓળખાય છે. એમના પતિ જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્ય પ્રધાન હતા.