શિક્ષણ ક્ષેત્રે ઉજવાતા વિવિધ દિવસો

*Future govt. Officers*

*શિક્ષણ ક્ષેત્રે ઉજવાતા વિવિધ દિવસો*

5 મી જૂન - વિશ્વ પર્યાવરણ દિન

18 મી જૂન - રાણી લક્ષ્મીબાઈ પુણ્યતિથિ

23 મી જૂન - પંડિત ઓમકારનાથ જન્મજયંતી

25 મી જૂન - ગિજુભાઈ બધેકા પુણ્યતિથિ

1લી જુલાઈ - રવિશંકર મહારાજ પુણ્યતિથિ

4થી જુલાઈ - સ્વામી વિવેકાનંદ પુણ્યતિથિ

11 મી જુલાઈ - વિશ્વ વસ્તી દિન

22 મી જુલાઈ - બંધારણ સભા મા ભારત નાં ત્રીરંગી રાષ્ટ્રધ્વજ નું નિર્માણ

23 મી જુલાઈ - લોકમાન્ય ટીળક જન્મજયંતી

11 મી ઓગસ્ટ - ખુદીરામ બોઝ ની પુણ્યતિથિ

12 મી ઓગસ્ટ - વિક્રમ સારાભાઈ જન્મજયંતી

15 મી ઓગસ્ટ - સ્વાતંત્ર્ય દિન

5 મી સપ્ટેમ્બર - શિક્ષક દિન

8 મી સપ્ટેમ્બર - વિશ્વ સાક્ષરતા દિન

11 મી સપ્ટેમ્બર - વિનોબા ભાવે જન્મદિન

28 મી સપ્ટેમ્બર - શહિદ ભગતસિંહ જન્મજયંતી

2જી ઓક્ટોબર - મહાત્મા ગાંધી જન્મજયંતી

4થી ઓક્ટોબર - શ્યામજી કૃષ્ણવર્મા જન્મદિન

16 મી ઓક્ટોબર - વિશ્વ અન્ન દિન

31 મી ઓક્ટોબર - સરદાર પટેલ જન્મદિન

31 મી ઓક્ટોબર - ઇન્દિરા ગાંધી નિર્વાણ દિન

14 મી નવેમ્બર - બાળદિન

23 મી નવેમ્બર - જગદીશચંદ્ર બોઝ પુણ્યતિથિ

1લી ડિસેમ્બર - વિશ્વ એડ્સ દિન

4થી ડિસેમ્બર - સેના દિન

10 મી ડિસેમ્બર - આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિન

14 મી ડિસેમ્બર - રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિન

24 મી ડિસેમ્બર - રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિન

23 મી જાન્યુઆરી - સુભાષચંદ્ર બોઝ જન્મદિન

14 મી ફેબ્રુઆરી - બાબાસાહેબ આંબેડકર

28 મી ફેબ્રુઆરી - રાષ્ટ્રીય વિજ્ઞાન દિન

8 મી માર્ચ - આંતરરાષ્ટ્રીય મહિલા દિન

21 મી માર્ચ - વિશ્વ વન દિન

ભૂલ જણાય તો સુધારવી..

© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt